E-Shram Card Yojana 2025: શું ખરેખર મળશે ₹9000 દર મહિને? જાણો સત્ય અને સાચા લાભ
સોશિયલ મીડિયા પર E-Shram Card Yojana અંગે વારંવાર ₹ ૯,૦૦૦/- ની માસિક સહાય મળવાની ખોટી માહિતી ફરતી હોય છે. લાખો અસંગઠિત શ્રમિકોએ આ કાર્ડ તો બનાવી લીધું છે, પરંતુ તેના સાચા ફાયદાઓથી અજાણ છે. ચાલો જાણીએ આ કાર્ડ વિશેનું સત્ય અને સરકાર તરફથી મળતા વાસ્તવિક લાભો. સત્ય શું છે? ₹૯૦૦૦ દર મહિને નહીં મળે! સૌથી … Read more