પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના: કારીગરો અને શિલ્પકારો માટે એક વરદાન
ભારત સરકારે કારીગરો અને શિલ્પકારોને સશક્ત બનાવવા માટે એક મહત્વકાંક્ષી યોજના શરૂ કરી છે, જેનું નામ છે “પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના”. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પરંપરાગત કારીગરી સાથે જોડાયેલા લોકોને આર્થિક મદદ પૂરી પાડીને તેમના કૌશલ્યનો વિકાસ કરવાનો છે. વિશ્વકર્મા યોજના શું છે? આ યોજના 17 સપ્ટેમ્બર, 2023ના રોજ વિશ્વકર્મા જયંતિના દિવસે શરૂ કરવામાં આવી હતી. … Read more