કિસાન વિકાસ પત્ર (KVP) યોજના 2025: માત્ર ૧૧૫ મહિનામાં ડબલ થશે પૈસા!

કિસાન વિકાસ પત્ર (KVP) યોજના

કિસાન વિકાસ પત્ર (KVP) એ ભારત સરકાર દ્વારા સમર્થિત એક રોકાણ યોજના છે, જે પોસ્ટ ઓફિસ અથવા સરકારી બેંકો દ્વારા ઓફર કરવામાં આવે છે. આ યોજના રોકાણ પર ચોક્કસ વળતરની બાંયધરી આપે છે અને તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે રોકાણ કરેલી રકમને એક નિશ્ચિત સમયગાળામાં બમણી (Double) કરે છે. યોજનાની મુખ્ય વિશેષતાઓ … Read more