Tabela Loan Yojana Gujarat: ખેડૂતો માટે મોટી ખુશખબર! તબેલા બનાવવા ₹ 4 લાખની સહાય – તરત કરો અરજી
Tabela Loan Yojana ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોને તેમના પશુઓ (ગાય, ભેંસ) માટે વૈજ્ઞાનિક ઢબે આધુનિક અને સ્વચ્છ તબેલાનું નિર્માણ કરવા માટે સરકાર દ્વારા સબસિડી-કમ-લોન (Subsidy-cum-Loan) યોજના હેઠળ આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના ખેડૂતોને પશુધનને સુરક્ષિત રાખવા અને દૂધ ઉત્પાદન વધારવામાં મદદરૂપ થાય છે. મુખ્ય યોજના: NABARD-સંકલિત ડેરી ઉદ્યોગ સાહસિકતા વિકાસ યોજના ₹૪ … Read more