Dr. Ambedkar Awas Yojana – SJED: ડૉ. આંબેડકર આવાસ યોજના

Dr. Ambedkar Awas Yojana

આજે આપણે એક એવી સરકારી યોજના વિશે વાત કરીશું જેણે અનેક ગરીબ પરિવારોના ઘરના સપના સાકાર કર્યા છે. આ યોજનાનું નામ છે ‘Dr. Ambedkar Awas Yojana’. આ યોજના ખાસ કરીને અનુસૂચિત જાતિ (SC)ના લોકોને પોતાનું પાકું ઘર બનાવવા માટે આર્થિક મદદ કરે છે. ચાલો, આ યોજના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ. Dr. Ambedkar Awas Yojana … Read more