દીકરીના ભવિષ્ય માટે શ્રેષ્ઠ યોજના – Sukanya Samriddhi Yojana 2025 સાથે ટેક્સ લાભ

Sukanya Samriddhi Yojana 2025

જો તમે તમારી દીકરીના શિક્ષણ અને લગ્ન માટે એક મજબૂત આર્થિક સુરક્ષા કવચ ઊભું કરવા માંગો છો, તો સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) શ્રેષ્ઠ વિકલ્પ છે. આ માત્ર એક બચત યોજના નથી, પણ સરકારની ગેરંટી સાથેનું રોકાણ છે, જેમાં ઊંચું વ્યાજ અને ટેક્સમાં ત્રણ ગણો ફાયદો મળે છે. Sukanya Samriddhi Yojana (SSY) શું છે? સુકન્યા સમૃદ્ધિ … Read more