21મો હપ્તો ક્યારે આવશે? PM-કિસાનનો નવો હપ્તો દિવાળી બોનસ તરીકે મળશે? જાણો લેટેસ્ટ અપડેટ!

PM-કિસાનનો નવો હપ્તો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-કિસાન Yojana) ભારત સરકારની ખેડૂતોને સીધી આર્થિક સહાય પૂરી પાડતી સૌથી મોટી યોજના છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૨૦ હપ્તાઓ ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યા છે. હવે દેશના કરોડો ખેડૂતો આતુરતાથી ૨૧મા હપ્તા (21st Installment) ની રાહ જોઈ રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિ અને તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને, એવી પ્રબળ … Read more