PM Awas Yojana (PMAY) 2025 Online Application Form: નવા અવાસ માટેની અરજી

PM Awas Yojana (PMAY) 2025 Online Application Form

PM Awas Yojana-U મિશન ૨૫ જૂન ૨૦૧૫ થી શરૂ કરવામાં આવ્યું હતું અને તેનો મૂળ સમયગાળો ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીનો હતો. જોકે, મંજૂર થયેલા મકાનોનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવા માટે આ સમયગાળો ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી લંબાવવામાં આવ્યો છે. યોજનાના મુખ્ય ઘટકો PM Awas Yojana (Urban) ના ચાર મુખ્ય ઘટકો છે, જેના દ્વારા લાભાર્થીઓને આવાસ … Read more