New GST Rates List 2025: કઈ વસ્તુઓ પર થયો ૦% GST
New GST Rates List: ભારતમાં વસ્તુઓ અને સેવાઓ પર લાગતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માં સમય-સમય પર ફેરફાર થતા રહે છે. વેપારીઓ અને ગ્રાહકો બંને માટે આ ફેરફારોની માહિતી હોવી જરૂરી છે. આ પોસ્ટમાં, આપણે New GST Rates 2025 વિશે વિગતવાર ચર્ચા કરીશું અને કઈ વસ્તુઓ પર કેટલો ટેક્સ લાગુ પડે છે તે સમજાવીશું. … Read more