Kisan Credit Cardથી મળશે પાક અને ખેતી કામ માટે ₹5 લાખ સુધીની સહાય

Kisan Credit Card

ભારતમાં ખેડૂતો માટે સસ્તા દરે અને સરળતાથી ધિરાણ મેળવવાનું સૌથી મોટું માધ્યમ છે Kisan Credit Card (KCC). આ યોજના માત્ર ખેતી માટે જ નહીં, પણ પશુપાલન અને મત્સ્યઉદ્યોગ માટે પણ આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. હવે ખેડૂતો આ કાર્ડ દ્વારા ₹5 લાખ કે તેથી વધુ સુધીની લોન મેળવી શકે છે, જેમાં વ્યાજમાં મોટી છૂટ મળે … Read more