પેટ્રોલ-ડીઝલના ભાવ થશે સસ્તા? GSTના દાયરામાં આવવાથી શું બદલાવ આવશે? (Petrol Diesel Rate)

GST Petrol Diesel Rate

આજકાલ Petrol Dieselના ભાવ એટલા વધી ગયા છે કે ગાડીની ટાંકી ફુલ કરાવતા પહેલાં દસ વાર વિચાર કરવો પડે છે. દરેક બજેટમાં વાહન ચલાવનારા લોકોના મનમાં એક જ સવાલ હોય છે કે આ ભાવ ક્યારે ઘટશે? આ ભાવ ઘટાડવાનો એક રસ્તો જીએસટી (GST) સુધારો છે, પરંતુ તેના અમલથી શું ખરેખર Petrol Dieselના ભાવ સસ્તા થશે? … Read more