ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના: દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવશે.

Vahli dikri yojana

વહાલી દીકરી યોજના એ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરાયેલી એક કલ્યાણકારી યોજના છે, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દીકરીઓના જન્મદરને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા, અને બાળ લગ્ન અટકાવવાનો છે. આ યોજના દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરે છે, તેમનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડે છે, અને સમાજમાં સ્ત્રીઓને સશક્ત બનાવવાનો લક્ષ્ય ધરાવે છે. … Read more