PMAY: પ્રધાનમંત્રી આવાસ યોજનાથી મળયા ઘર વિહોનાને ઘર…

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)

આજકાલ દરેક વ્યક્તિનું સપનું હોય છે કે પોતાનું એક ઘર હોય. પણ મોંઘવારીના આ સમયમાં ઘર બનાવવું કે ખરીદવું સહેલું નથી. આવા સંજોગોમાં, ભારત સરકારની ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ (PMAY) એક મોટી મદદ બનીને સામે આવી છે. આ યોજના હેઠળ, સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘર બનાવવા માટે કે ખરીદવા માટે આર્થિક મદદ કરે છે. … Read more