i-Khedut Portal પર શરૂ થઈ ફાર્મ ગેટ પેક હાઉસ યોજના – ₹25 લાખ સુધીનો લાભ મેળવો
ગુજરાત સરકાર દ્વારા બાગાયતી પાકો (ફળો, શાકભાજી, ફૂલો) ની ગુણવત્તા જાળવવા અને નિકાસ ક્ષમતા વધારવા માટે ફાર્મ ગેટ પેક હાઉસ યોજના (Pack House Scheme) શરૂ કરવામાં આવી છે. આ યોજના ખેડૂતોને તેમના પાકને ખેતરમાંથી સીધો ગ્રાહક સુધી પહોંચાડતા પહેલા આધુનિક રીતે તૈયાર કરવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે. ફાર્મ ગેટ પેક હાઉસ યોજના શું … Read more