Gujarat Mudati Dhiran Yojana 2025: ડ્રીમ પ્રોજેક્ટ માટે ગેરંટી વગર લોન

Gujarat Mudati Dhiran Yojana 2025: ડ્રીમ પ્રોજેક્ટ માટે ગેરંટી વગર લોન

ગુજરાત સરકાર દ્વારા યુવાનોને સ્વરોજગારલક્ષી પ્રવૃત્તિઓ માટે સહાય કરવાના હેતુથી વિવિધ નિગમો મારફતે “Mudati Dhiran Yojana” ચલાવવામાં આવે છે. આ યોજનાઓ મુખ્યત્વે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC/OBC), લઘુમતી અને દિવ્યાંગ નાગરિકો માટે હોય છે. ‘Mudati Dhiran Yojana’ કોઈ એક ચોક્કસ યોજના નથી, પરંતુ વિવિધ નિગમો દ્વારા આપવામાં … Read more