Solar Pump Subsidy Yojana: ખેડુતોને મળશે ૯૦% સુધી સહાય સોલાર પંપ પર.
આજે આપણે ખેડૂતો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી યોજના વિશે વાત કરવાના છીએ, જેનું નામ છે ‘Solar Pump Subsidy Yojana‘. આ યોજના ખેડૂતોને સિંચાઈ માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે, જેનાથી વીજળી બિલનો ખર્ચ બચે છે અને પર્યાવરણને પણ ફાયદો થાય છે. ચાલો, આ યોજના વિશે આપણે વિસ્તારપૂર્વક સમજીએ. Solar Pump … Read more