PM Svanidhi Yojana 2025 – બેંક ગયા વગર મેળવો ₹50,000 સુધીની લોન
PM Svanidhi Yojana: જો તમે ફૂટપાથ પર દુકાન ચલાવતા, લારી-ગલ્લાંવાળા અથવા નાના ફેરિયા (Street Vendor) છો અને કોરોના મહામારી પછી તમારા ધંધાને ફરી બેઠો કરવા માટે મૂડીની જરૂર છે, તો પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM Svanidhi Yojana) યોજના તમારા માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે. આ યોજના હેઠળ તમે કોઈપણ ગેરંટી વગર અને બેંકના … Read more